પ્રજાનાં કામ ન થતા કલોલ નગરપાલિકાના મહિલા કાઉન્સિલરે રાજીનામું આપ્યું
પ્રજાનાં કામ ન થતા કલોલ નગરપાલિકાના મહિલા કાઉન્સિલરે રાજીનામું આપ્યું BY પ્રશાંત લેઉવા કલોલ : કલોલ નગરપાલિકામાં રાજીનામાનો દોર ફરીથી પાછો આવ્યો છે. કલોલના વોર્ડ નંબર બે ના મહિલા કાઉન્સિલર યાસ્મીનાબાનું આઈ. સૈયદે તેમના…









