કલોલ અંબિકા અકસ્માત કરનાર ડ્રાઇવર પકડાયો, એક ઘાયલનું મૃત્યુ
કલોલ સમાચાર

કલોલ અંબિકા અકસ્માત કરનાર ડ્રાઇવર પકડાયો, એક ઘાયલનું મૃત્યુ

કલોલ અંબિકા અકસ્માત કરનાર ડ્રાઇવર પકડાયો, એક ઘાયલનું મૃત્યુ કલોલ ના અંબિકા નગર બસ સ્ટેન્ડ ખાતે બુધવારે સવારે એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકોના મૃત્યુ થયા છે. લક્ઝરી ચાલક…

કલોલ : અકસ્માતના મૃતકો -ઇજાગ્રસ્તો માટે સહાય જાહેર કરાઈ
કલોલ સમાચાર

કલોલ : અકસ્માતના મૃતકો -ઇજાગ્રસ્તો માટે સહાય જાહેર કરાઈ

મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કલોલમાં થયેલ અકસ્માતમાં નિર્દોષ મુસાફરોએ જીવ ગુમાવ્યો એ ખૂબ દુ:ખદ છે. જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી…

કલોલ ડેપોમાં માર્ગ બિસ્માર બનતા હાલાકી વધી 
કલોલ સમાચાર

કલોલ ડેપોમાં માર્ગ બિસ્માર બનતા હાલાકી વધી 

કલોલ ડેપોમાં માર્ગ બિસ્માર બનતા હાલાકી વધી કલોલમાં આવેલ મુખ્ય બસ સ્ટેન્ડમાં ડામરનો રોડ તૂટી ગયો છે. આ રોડ બનાવવા કેટલાય સમયથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કામગીરી થઇ નથી. બિસ્માર રોડને…

વાહ ! કલોલમાં તલાટી ઉમેદવારોને રહેવા જમવાની નિશુલ્ક સુવિધા પૂરી પડાઈ 
કલોલ સમાચાર

વાહ ! કલોલમાં તલાટી ઉમેદવારોને રહેવા જમવાની નિશુલ્ક સુવિધા પૂરી પડાઈ 

વાહ ! કલોલમાં તલાટી ઉમેદવારોને રહેવા જમવાની નિશુલ્ક સુવિધા પૂરી પડાઈ કલોલમાં તલાટી ની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે વિનામુલ્યો રહેવા જમવાની સુવિધા કરવામાં આવી હતી. શહેરના અંબિકા હાઇવે પર આવેલ પ્રણવ આશ્રમ ખાતે ઉમેદવારોને ઉતારો…

ફફડાટ : કલોલમાં રોડ પર માલસામાન મુકનાર વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ 
કલોલ સમાચાર

ફફડાટ : કલોલમાં રોડ પર માલસામાન મુકનાર વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ 

ફફડાટ : કલોલમાં રોડ પર માલસામાન મુકનાર વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કલોલમાં ટ્રાફિક સમસ્યા વકરી છે ત્યરે રોડ પર વેપાર કરનારા વેપારી વિરુદ્ધ ફરિયાદો નોંધાવવાની શરૂઆત થઇ ગઈ છે. કલોલ પોલીસે સ્ટેશન રોડ પર માલસામાન…

કલોલમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ભરેલી કાર ઝડપી પાડી
કલોલ સમાચાર

કલોલમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ભરેલી કાર ઝડપી પાડી

કલોલમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ભરેલી કાર ઝડપી પાડી કલોલ પંથકમાં દારૂની હેરફેર ઘણી જ વધી ગઈ છે. કલોલ પોલીસને સાઈડમાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલે હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી લીધી હતી. બાતમીને…

જાણવા જેવું : કલોલ રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે ? 
કલોલ સમાચાર

જાણવા જેવું : કલોલ રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે ? 

કલોલ રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે ? કલોલ રેલ્વે સ્ટેશન પર આપ ઘણી વખત ગયા હશો. અહી રેલ્વે સ્ટેશનની જગ્યાએ કલોલ જંકશન ( junction ) લખેલું હોય છે. તમને કોઈ દિવસ સવાલ થયો…

કલોલ નગરપાલિકાએ પાનસર ત્રણ રસ્તા પાસે દબાણ દુર કર્યું 
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકાએ પાનસર ત્રણ રસ્તા પાસે દબાણ દુર કર્યું 

કલોલ નગરપાલિકાએ પાનસર ત્રણ રસ્તા પાસે દબાણ દુર કર્યું કલોલના પાનસર ત્રણ રસ્તા પાસે  ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને માર્ગ સલામતી સુધારવા માટે કલોલ નગરપાલિકાએ દબાણો દૂર કરવાની કામગીરી આરંભી હતી. પાલિકા દ્વારા બુલડોઝર વડે…

કલોલના નારદીપુરમાં પ્રૌઢની હત્યાથી ચકચાર,પોલીસ ફરિયાદ નોંધાઇ
કલોલ સમાચાર

કલોલના નારદીપુરમાં પ્રૌઢની હત્યાથી ચકચાર,પોલીસ ફરિયાદ નોંધાઇ

કલોલના નારદીપુરમાં પ્રૌઢની હત્યાથી ચકચાર,પોલીસ ફરિયાદ નોંધાઇ કલોલ નાલદીપુર ગામમાં એક વૃદ્ધની હત્યા થઈ હોવાની વિગત સામે આવી છે. નારદીપુર ગામના શખ્સો દ્વારા મૃતક જવાનજીના દીકરા અરવિંદજી સાથે થયેલ માથાકૂટની અદાવતમાં હત્યા થઈ જતા સમગ્ર…

ચકચારી કિસ્સો : કલોલમાં બહેને જ ભાઈના ઘરમાંથી 16 લાખના દાગીના ચોરી પ્રેમીને આપ્યા 
કલોલ સમાચાર

ચકચારી કિસ્સો : કલોલમાં બહેને જ ભાઈના ઘરમાંથી 16 લાખના દાગીના ચોરી પ્રેમીને આપ્યા 

ચકચારી કિસ્સો : કલોલમાં બહેને જ ભાઈના ઘરમાંથી 16 લાખના દાગીના ચોરી પ્રેમીને આપ્યા કલોલના પૂર્વ વિસ્તારમાં સગી બહેને જ ભાઈના ઘરમાં હાથફેરો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. જેને લઈને ભાઈએ બહેન વિરુદ્ધ…