શરમજનક:કલોલના શહીદ સ્મારકને લોકોએ જાહેર મુતરડી બનાવી દીધું,જુઓ ફોટો
કલોલના શહીદ સ્મારકની જર્જરિત હાલત કલોલમાં ટાવર નજીક આવેલ શાહિદ સ્મારકની હાલત ખસ્તાહાલ થઇ ગઈ છે. ગાંધીજીની પ્રતિમાની પાસે આવેલ આ સ્મારકની જાળવણીના અભાવે દુર્દશા થઇ ગઈ છે. મહાગુજરાતની સિદ્ધિ અર્થે વીર શહીદોની યાદમાં બનાવેલા…









