કલોલમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા મહામહેનતે રેસ્ક્યુ કરાઈ
કલોલમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા મહામહેનતે રેસ્ક્યુ કરાઈ કલોલ શહેરમાં સિંદબાદ નજીક ગટરમાં ગાય ખાબકી હતી. ગટરમાં ગાય પડતા તેને મહા મહેનતે રેસ્ક્યુ કરવામાં આવી હતી. ગાય પડવાના સમાચાર મળતા જીવદયા પ્રેમીઓ એકત્ર થઈ…









