કલોલમા ઔડા દ્વારા નિર્મિત માર્ગમાં ભ્રષ્ટાચાર, કામ રોકવામાં આવ્યું
ઔડા દ્વારા નિર્મિત રોડ ની ગુણવત્તા પર અનેક સવાલો ઊભા થયા....... કલોલમાં ઔડા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી ઓએનજીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ આ રોડ બનાવવા માં વેઠ ઉતારવામાં આવી હોય તેવા…









