કલોલ ના મુખ્ય માર્ગ પર પડેલ ખાડો વાહન ચાલકો માટે મુશ્કેલી રૂપ સાબિત થઈ રહ્યો છે
છેલ્લા દસ દિવસથી ખોદવામાં આવેલ ખાડો હજુ સુધી પુરાયો નથી........ કલોલમાં અંબિકા પોલીસ લાઈન ની સામે આવેલ રોડ પર ખોદવામાં આવેલ ખાડો છેલ્લા દસ દિવસથી પુરવામાં આવ્યો નથી. આ ખાડો મુખ્ય માર્ગ પર હોવાને લીધે…









