કલોલમાં એસીબી ની સફળ ટ્રેપ, મામલતદાર કચેરીમાં હંગામી ધોરણે ફરજ બજાવતા અધિકારી લાંચ લેતા ઝડપાયા
લાંચિયો અધિકારી લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો...... કલોલમાં આજરોજ સાંજના સમયગાળા દરમિયાન મામલતદાર કચેરી ખાતે એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં મામલતદાર કચેરી ખાતે હંગામી ધોરણે કારકૂન તરીકે ફરજ બજાવતા અધિકારી અરજદાર પાસેથી લાંચ…









