કલોલમાં શ્રાવણીયા જુગારીઓ એક્ટિવ બન્યા,પોલીસે 6ને દબોચ્યા
શ્રાવણ માસમાં જુગારીઓ એક્ટિવ જુગારીઓ માટે શ્રાવણ માસ હોટફેવરિટ છે. જુગાર ના રમતા હોય તેવા લોકો પણ શ્રાવણ માસ આવતા જ એક્ટિવ થઇ જાય છે. કલોલના રેલવે પૂર્વમાં જુગારીઓની ગેંગ ઝડપાઇ છે. પોલીસે ગુરુવારે બાતમીના…