કલોલ તાલુકાના વાયણા પ્રાથમિક શાળા માં કોમ્પ્યુટર લેબ શાળાના બાળકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું
વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુથી કોમ્પ્યુટર લેબ ખુલ્લી મૂકવામાં આવી..... આજનો યુગ એ કોમ્પ્યુટરનો યુગ થઈ ચૂક્યો છે. તેમજ શિક્ષણમાં કોમ્પ્યુટર અગ્રેસર હોવાથી વાયણા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ શાળાના બાળકો માટે વિકસાવવામાં આવી…









