ગુજરાત 2002 રમખાણ કેસમાં PM નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટની ક્લિનચીટ
2002ના ગુજરાત રમખાણોમાં આજના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ક્લીન ચીટ આપનાર સીટના રિપોર્ટ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરી હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આપવામાં આવેલી અને યથાવત રાખી હતી સીટ ની મંજૂરી મળી ગઈ છે 2002ના રમખાણો પાછળ ના મોટા તંત્રની તપાસ કરવાનો ઇનકાર કરતા કોંગ્રેસના દિવંગત નેતા જાકિયા જાફરીની અરજી ફગાવી દીધી છે.
કલોલ હાઇવે ખાતે બાઈક ચાલક પર ટ્રકનું પૈડું ફરી વળતા મૃત્યુ
ચુકાદો સંભળાવવાની સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જગ્યાની અપીલમાં કોઈ યોગ્યતા નથી 2012માં રમખાણોના 10 વર્ષ બાદ તપાસ રિપોર્ટ દાખલ કર્યો હતો રિપોર્ટમાં નરેન્દ્ર મોદી સહિત 64 લોકોની ક્લિનચીટ આપવામાં આવી છે અને અરજી સુપ્રીમમાં પડકારવામાં આવી હતી અને રમખાણોમાં તપાસની માંગ કરવામાં આવી હતી જેને હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
