કલોલ સમાચાર ઓનલાઇન દ્વારા કલોલની ફર્સ્ટ ન્યુઝ એપ લોન્ચ કરાઈ

કલોલ સમાચાર ઓનલાઇન દ્વારા કલોલની ફર્સ્ટ ન્યુઝ એપ લોન્ચ કરાઈ

Share On

 

કલોલ સમાચાર ઓનલાઇન દ્વારા કલોલની ફર્સ્ટ ન્યુઝ એપ લોન્ચ

કલોલને છેલ્લા ચાર વર્ષથી સચોટ અને વિશ્વસનીય સમાચાર પુરી પડતી લોકલ વેબસાઈટ કલોલ સમાચાર ઓનલાઈન દ્વારા હવે વાંચકોની સુવિધા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. કલોલની પ્રજાએ છેલ્લા ચાર વર્ષમાં આપેલ પ્રેમ જોતા ચોથા વર્ષે આ કલોલ સમાચાર એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.  આ લિંક https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819 પર ક્લિક કરવાથી કલોલ ઓનલાઇનની એપ ડાઉનલોડ કરી શકશો.

 

 

કલોલ સમાચાર ઓનલાઇન વેબસાઈટના માધ્યમથી વાંચકોને કલોલમાં લેટેસ્ટ અને સચોટ સમાચાર તેમજ માહિતી પુરી પાડી રહ્યું છે. નવા જમાનાની સાથે ઓનલાઇન-ડિજિટલ ન્યુઝનો વ્યાપ વધ્યો હોવાથી આશરે ચાર વર્ષ અગાઉ https://kalolsamachar.online/ નામની વેબસાઈટ શરુ કરવામાં આવી હતી. હવે ગુગલ પ્લે સ્ટોર પર આ જ નામથી એક એન્ડ્રોઇડ એપ પણ લોન્ચ કરી દેવામાં આવી છે. આ એપ લોન્ચ સમયે અમે અમારા એડવટાઈઝર એમડી ઓટો વર્લ્ડ,ખોડિયાર પરોઠા હાઉસ,જોલી કાર ડીટેઈલિંગ સ્ટુડિયો અને અન્નપૂર્ણા કચરિયાનો જાહેર આભાર માનીએ છીએ જેઓએ અમારામાં વિશ્વાસ દર્શાવ્યો છે.

 

આ એપ ડાઉનલોડ કરવાથી તમને મોબાઈલમાં એક જ સ્થળે તમામ સમાચાર મળી રહેશે. કલોલમાં ક્યાં શું બનાવ બન્યો, ક્યાં શું ચાલી રહ્યું છે ? કોઈ નવા પ્રોજેક્ટ,નવી બસો કે રેલવેની જાહેરાત જેવી તમામ વિગતો અહીં મળશે. એક વખત એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરવાથી વાંચકોને પણ સમાચારનો નવો અનુભવ મળશે.

 

આ ઉપરાંત તમે તમારા બિઝનેસની જાહેરાત અમારી વેબસાઈટ અને એન્ડ્રોઇડ એપ્લિકેશન પર આપવા માંગતા હોવ તો એકદમ વ્યાજબી કિંમતે વધુ લોકો સુધી પહોંચે તેમ માર્કેટિંગ કરી આપવામાં આવશે. કલોલ સમાચાર એપ અને વેબસાઈટમાં તમારા મકાન કે દુકાનની લે વેચની જાહેરાત પણ ઓછી કિંમતે અનલિમિટેડ ફોટા સાથે કરી આપવામાં આવશે જેથી તમને તમારી પ્રોપર્ટીની યોગ્ય કિંમત મળી રહે. તો અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરવાનું ભૂલશો નહિ અને ચોક્કસથી ફાઈવ સ્ટાર રેટિંગ આપશો.

 

 

Home sale

 

 

કલોલ સમાચાર