પીએમ મોદીની નજીક ગણાતા આ નેતાનું નિધન,જાણો કોણ હતા ?
પીએમ મોદીના નજીકના નેતાઓમાંના એક સુનિલ ભાઈ ઓજાનું બુધવારે અવસાન થયું. ઓજાની તબિયત બગડતાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સુનિલ ઓજા કાશી પ્રદેશના ભૂતપૂર્વ સંયોજક…









