કલોલમાં કેરી તોડવા બાબતે મારામારી થતા સામસામે પોલીસ ફરિયાદ
કલોલમાં કેરી તોડવા બાબતે મારામારી થતા સામસામે પોલીસ ફરિયાદ કલોલમાં આંબા પરથી કેરી કેમ તોડે છે તેમ કહી એક યુવકને માર મારવામાં આવ્યો હતો. ઇન્દિરા નગરના ખાડા પાસે આવેલ ગ્રાઉન્ડમાં કેટલાક યુવકો ક્રિકેટ મેચ રમી…









