દારૂ કૌભાંડ મામલે કેજરીવાલ પહોંચ્યા સીબીઆઈ ઓફીસ, જાણો શું કહ્યું ?
ભારત સમાચાર

દારૂ કૌભાંડ મામલે કેજરીવાલ પહોંચ્યા સીબીઆઈ ઓફીસ, જાણો શું કહ્યું ?

દારૂ કૌભાંડ મામલે કેજરીવાલ પહોંચ્યા સીબીઆઈ ઓફીસ દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે CBI સમક્ષ હાજર થવા માટે CBI ઓફિસ પહોંચ્યા છે. કેજરીવાલની સાથે દિલ્હી સરકારના તમામ મંત્રીઓ, AAP સાંસદ અને પંજાબના સીએમ…

કલોલમાં વેપારીના 52 હજાર રૂપિયા ભરેલું પાકીટ ચોરી ગઠિયો નાસી છૂટ્યો 
કલોલ સમાચાર

કલોલમાં વેપારીના 52 હજાર રૂપિયા ભરેલું પાકીટ ચોરી ગઠિયો નાસી છૂટ્યો 

કલોલમાં વેપારીના 52 હજાર રૂપિયા ભરેલું પાકીટ ચોરી ગઠિયો નાસી છૂટ્યો કલોલમાં ચોરો બેફામ બન્યા છે. અવાર નવાર ચોરીના બનાવો બની રહ્યા છે. ગાંધીનગરના સરગાસણથી એક વેપારી કલોલ માલ આપવા આવ્યા હતા ત્યારે તેમની ઇકો ગાડીમાંથી 52 હજાર રૂપિયા…

કલોલના પલસાણા ગામમાંથી પાંચ જુગારીઓને ઝડપી લેતી પોલીસ 
કલોલ સમાચાર

કલોલના પલસાણા ગામમાંથી પાંચ જુગારીઓને ઝડપી લેતી પોલીસ 

કલોલના પલસાણા ગામમાંથી પાંચ જુગારીઓને ઝડપી લેતી પોલીસ કલોલ તાલુકાના પલસાણા ગામમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાઈ ગયા હતા. પલસાણા ગામમાં આવેલ સોનાપરુ ખાતેના ખેતરમાં ખુલ્લામાં ઝાડ નીચે બેસી કુંડાળું વળી જાહેરમાં કેટલા ઈસમો પોતાના અંગત આર્થિક ફાયદા…

કલોલમાં આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ, જુઓ વિડીયો
કલોલ સમાચાર

કલોલમાં આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ, જુઓ વિડીયો

કલોલમાં આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ, જુઓ વિડીયો ભારતરત્ન, બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કલોલમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રેલ્વે પૂર્વથી શરુ…

કલોલ કોર્ટે ફાંસીની સજા સુણાવતા નરાધમ રડી પડ્યો 
કલોલ સમાચાર

કલોલ કોર્ટે ફાંસીની સજા સુણાવતા નરાધમ રડી પડ્યો 

કલોલમાં ઐતિહાસિક ચુકાદો : કલોલ કોર્ટે બળાત્કારના આરોપીને ફાંસીની સજા ફટકારી કલોલના સાંતેજ  ગામની સીમમાં લાકડા વીણવા ગયેલ બાળકીને આરોપીએ પોતાની મોટર સાઇકલ પર બેસાડીને રાચરડા ખાતે રોડ પર ખરાબાની જગ્યામાં ઓરડીમાં  લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો…

મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનનો સમય બદલાયો
ગુજરાત સમાચાર

મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનનો સમય બદલાયો

મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનનો સમય બદલાયો પશ્ચિમ રેલ્વે દ્વારા ટ્રેન સંખ્યા 09483/09484 મહેસાણા-પાટણ- મહેસાણા સ્પેશ્યલ ટ્રેનના સમયમાં 12 એપ્રિલ,2023 થી અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન સંખ્યા 09483 મહેસાણા પાટણ મહેસાણા પેસેન્જર સ્પેશિયલ મહેસાણા થી 12:10 વાગે ચાલીને 12:22…

કલોલમાં જુનીયર ક્લાર્કના ઉમેદવારો માટે યુવાનોએ સેવા કેમ્પ યોજ્યો 
કલોલ સમાચાર

કલોલમાં જુનીયર ક્લાર્કના ઉમેદવારો માટે યુવાનોએ સેવા કેમ્પ યોજ્યો 

કલોલમાં જુનીયર ક્લાર્કના ઉમેદવારો માટે યુવાનોએ સેવા કેમ્પ યોજ્યો સેવા કરવામાંમાં કોઈ નાત નાત કે ધર્મ જોવાતો હોતો નથી તેનું ઉત્તમ ઉદાહરણ કલોલ પૂર્વના યુવાનોએ પુરુ પાડ્યું છે. જુનીયર ક્લાર્કની પરીક્ષા માટે કલોલમાં દુર દુરથી આવતા ઉમેદવારો માટે આ…

કલોલમાં તસ્કરોનો તરખાટ : એક રાતમાં બે દુકાનોના તાળા તૂટ્યા
કલોલ સમાચાર

કલોલમાં તસ્કરોનો તરખાટ : એક રાતમાં બે દુકાનોના તાળા તૂટ્યા

કલોલમાં તસ્કરોનો તરખાટ : એક રાતમાં બે દુકાનોના તાળા તૂટ્યા કલોલ શહેરમાં દિન પ્રતિ દિન તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે. શારદા સર્કલ પાસે આવેલ એક પાન પાલરને ચોરોએ નિશાન બનાવી તેના તાળા તોડી ચોરી કરી હતી…

કલોલના પાનસરમાં સરદારજી 6.26 લાખના દાગીના ચોરી ગયા હોવાની ફરિયાદ
કલોલ સમાચાર

કલોલના પાનસરમાં સરદારજી 6.26 લાખના દાગીના ચોરી ગયા હોવાની ફરિયાદ

કલોલના પાનસરમાં સરદારજી 6.26 લાખના દાગીના ચોરી ગયા હોવાની ફરિયાદ કલોલ તાલુકાના પાનસર ગામે આવેલ રામદેવ નગર સોસાયટીમાં ચોરીનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. પાનસરમાં તિજોરીનું લોકની ચાવી બનાવવા માટે બે સરદારજી આવ્યા હતા…

જીજ્ઞેશ મેવાણીએ ભાજપના ધારાસભ્યને કહ્યું : હું જોટાણાના મરચા કરતા પણ વધુ તીખો છું 
ગુજરાત સમાચાર

જીજ્ઞેશ મેવાણીએ ભાજપના ધારાસભ્યને કહ્યું : હું જોટાણાના મરચા કરતા પણ વધુ તીખો છું 

જીજ્ઞેશ મેવાણીએ ભાજપના ધારાસભ્યને કહ્યું : હું જોટાણાના મરચા કરતા પણ વધુ તીખો છું મહેસાણાના જોટાણામાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને ભાજપના ધારાસભ્ય કરસન સોલંકી સામસામે આવી ગયા હતા. મેવાણીએ એક તબક્કે તો કહી દીધું હતું કે…