કડીમાં ગુલીયન બાર સિન્ડ્રોમના ચાર જેટલા કેસ સામે આવતા ફફડાટ, જાણો તેના લક્ષણ
કડીમાં ગુલીયન બાર સિન્ડ્રોમના ચાર જેટલા કેસ સામે આવતા ફફડાટ, જાણો તેના લક્ષણ કડીમાં કેટલાક સમયથી ગુલીયન બાર સિન્ડ્રોમ રોગે દેખા દેતા ફફડાટ વ્યાપી ગયો છે. મળતી વિગત અનુસાર એક મહિનાની અંદર ચાર લોકોમાં આ રોગના લક્ષણ જોવા મળ્યા છે. જેને…









