કલોલમાં ભારત ગૌરવ ડિલક્સ ટ્રેન આવી પહોંચતા ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું
કલોલમાં ભારત ગૌરવ ડિલક્સ ટ્રેન આવી પહોંચતા ઢોલ નગારા સાથે સ્વાગત ભારતીય રેલવે ગુજરાતની ઐતિહાસિક ધરોહરને બતાવવા માટે ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન ચલાવી રહ્યું છે. આ ટ્રેન કલોલ આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં…








