કલોલમાં ઝાડા ઉલ્ટીના 120થી વધુ કેસ, એક બાળકનું મોત થતા ફફડાટ
કલોલમાં ઝાડા ઉલ્ટી ના 120થી વધુ કેસ કલોલમાં ફરી એકવાર રોગચાળો વકર્યો છે. શહેરના રેલવે પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં ઝાડા ઉલ્ટી ના કેસ નોંધાયા છે જેને કારણે લોકોના જીવ પડીકે બંધાઈ ગયા છે. કલોલમાં આવેલ…









