કલોલના સરદાર બાગનું એક કરોડના ખર્ચે રીનોવેશન કરાશે 
કલોલ સમાચાર

કલોલના સરદાર બાગનું એક કરોડના ખર્ચે રીનોવેશન કરાશે 

 સરદાર બાગનું એક કરોડના ખર્ચે રીનોવેશન કલોલમાં આવેલ સરદાર બાગનું રીનોવેશન હાથ ધરનાર છે. બગીચામાં સવાર સાંજ બાળકો તેમજ વડીલો આવતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી સરદાર બાગની રોનક જતી રહી છે. જેના ભાગરૂપે બગીચાને…

કલોલમાં 26 માર્ચે અમિત શાહ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરશે 
કલોલ સમાચાર

કલોલમાં 26 માર્ચે અમિત શાહ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરશે 

અમિત શાહ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરશે કલોલમાં આવેલ બીવીએમ ફાટક પર ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત કરવા અમિત શાહ 26 માર્ચે કલોલ આવશે. તેઓ એક કરોડના ખર્ચે સરદાર બાગના રીનોવેશનનું પણ ખાતમુહૂર્ત કરશે. ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે…

ખાત્રજમાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી 
કલોલ સમાચાર

ખાત્રજમાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી 

ખાત્રજમાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી કલોલના ખાત્રજમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરી દીધું છે. પરપ્રાંતીય યુવકે લગ્નની ચિંતામાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ યુવક ખાત્રજ ગામમાં ભાડે રહેતો હતો.  તેના…

કલોલ સમાચાર ઓનલાઇન દ્વારા કલોલની ફર્સ્ટ ન્યુઝ એપ લોન્ચ કરાઈ
કલોલ સમાચાર

કલોલ સમાચાર ઓનલાઇન દ્વારા કલોલની ફર્સ્ટ ન્યુઝ એપ લોન્ચ કરાઈ

  કલોલ સમાચાર ઓનલાઇન દ્વારા કલોલની ફર્સ્ટ ન્યુઝ એપ લોન્ચ કલોલને છેલ્લા ચાર વર્ષથી સચોટ અને વિશ્વસનીય સમાચાર પુરી પડતી લોકલ વેબસાઈટ કલોલ સમાચાર ઓનલાઈન દ્વારા હવે વાંચકોની સુવિધા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી…

રેલવે પૂર્વ વિસ્તારમાં લાઈન બદલવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું 
કલોલ સમાચાર

રેલવે પૂર્વ વિસ્તારમાં લાઈન બદલવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું 

લાઈન બદલવાની કામગીરીનું ખાતમુહૂર્ત   કલોલ પૂર્વમાં પાણીની પાઇપ લાઇન બદલવા માટે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશી બેન પટેલ,પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના નેતા નિલેશ આચાર્ય, વોર્ડ  નંબર ચારના કાઉન્સિલર…

પૂર્વમાં પાણી બંધ કરાતા વોટર એટીએમ વરદાનરૂપ સાબિત થયા,કોણે કરી મદદ
કલોલ સમાચાર

પૂર્વમાં પાણી બંધ કરાતા વોટર એટીએમ વરદાનરૂપ સાબિત થયા,કોણે કરી મદદ

 વોટર એટીએમ વરદાનરૂપ સાબિત થયા કલોલમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેને અનેક સોસાયટીઓમાં પીવાનું પાણી બંધ કરી  દેવાયું હતું. જોકે કલોલ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં મુકવામાં આવેલ વોટર એટીએમ લોકો માટે વરદાનરૂપ સાબિત થયા હતા.…

કલોલ રોગચાળામાં મૃતકોના સ્વજનોને 50 લાખની સહાય ચૂકવવા માંગ 
કલોલ સમાચાર

કલોલ રોગચાળામાં મૃતકોના સ્વજનોને 50 લાખની સહાય ચૂકવવા માંગ 

 મૃતકોના સ્વજનોને 50 લાખની સહાય ચૂકવવા માંગ કલોલ રોગચાળામાં મૃતકોના સ્વજનોને 50 લાખની સહાય ચૂકવવા માંગ કરાઈ છે.રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લના કલોલ શહેરમાં સ્થાનિક નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા નાગરિકોના આરોગ્યની જાળવણીના મુદ્દે બેદરકારી દાખવવાને લીધે…

બળદેવજી ઠાકોરે વિધાનસભામાં રોગચાળા મુદ્દે આક્રમક રજુઆત કરી,વાંચો શું કહ્યું
કલોલ સમાચાર

બળદેવજી ઠાકોરે વિધાનસભામાં રોગચાળા મુદ્દે આક્રમક રજુઆત કરી,વાંચો શું કહ્યું

બળદેવજી ઠાકોરે વિધાનસભામાં રોગચાળા મુદ્દે આક્રમક રજુઆત કરી કલોલમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેમાં એક બાળકનું મોત થયું છે જયારે 600થી વધુ કેસ સામે આવ્યા છે, દરવખતે રેલવે પૂર્વમાં જ રોગચાળો ફાટી નીકળે છે. કલોલના…

કલોલ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાળકોને પિચકારી વિતરણ કરાયું 
કલોલ સમાચાર

કલોલ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાળકોને પિચકારી વિતરણ કરાયું 

આંગણવાડીના નાના બાળકોને હોળીના તહેવાર નિમિત્તે પિચકારી વિતરણ   આજ રોજ કલોલ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કલોલ ઘટક - ૩, કોડ નં. ૨૭૯ ખાતે આંગણવાડીના નાના બાળકોને હોળીના તહેવાર નિમિત્તે પિચકારી વિતરણ કરવામાં…

મહેનત રંગ લાવી : રેલવે પૂર્વમાં પાઇપ લાઈનનું સમગ્ર માળખું બદલાશે
કલોલ સમાચાર

મહેનત રંગ લાવી : રેલવે પૂર્વમાં પાઇપ લાઈનનું સમગ્ર માળખું બદલાશે

ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરતા ઉર્વશીબેન પટેલ નિલેશભાઈ આચાર્ય,મુકુંદભાઈ પરીખ,બિપિનભાઈ સોલંકીની રજૂઆત પર મહોર  કલોલ શહેરના રેલવે પૂર્વ વિસ્તારમાં નવી પાણી અને ગટર લાઈન નાખવામાં આવનાર છે. નગર પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ અને વોર્ડ નંબર પાંચના…