શહેર ભાજપ દ્વારા કલોલ પૂર્વમાં ધાબળા વિતરણ કરાયું
શહેર ભાજપ દ્વારા કલોલ પૂર્વમાં ધાબળા વિતરણ કરાયું શહેરમાં ઘર વિહોણા અને ફૂટપાથ પર રહેતાં ગરીબ લોકોને કડકડતી ઠંડીમાં રાહત મળે તે હેતુસર ધાબળા આપવાનું સેવા અભિયાન ચાલી રહ્યું છે. કલોલ શહેર ભાજપ દ્વારા કલોલના…









