કલોલ નગરપાલિકા દ્વારા આ બે સ્થળોએ આધુનિક શૌચાલયનું નિર્માણ કરાશે
કલોલમાં આ બે સ્થળોએ આધુનિક શૌચાલય નું નિર્માણ કરાશે કલોલમાં નવી સ્ટાઇલથી આધુનિક શૌચાલય બનવા જઈ રહ્યા છે. શહેરની સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને કલોલ નગર પાલિકા દ્વારા તેનું નિર્માણ કરવામાં આવનાર છે. ગુજરાત સ્થાપના દિવસે કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલ…









